સુરતના કિરણ ચોક ખાતે મહાનગરપાલિકાના અધિકારીઓ અને મહિલા કોપરેટર સાથે ઝપાઝપી થતા વિવાદ સર્જાયો હતો. જો કે બાદમાં મનપાના અધિકારીઓએ વીડિયો કાપકૂપ કરીને વાઇરલ કરતા મનપાના અધિકારીએ મહિલાઓને માર માર્યાના આક્ષેપ સ્થાનિકો દ્રારા કરવામાં આવ્યા છે. અને શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા લોકોએ અમને “અહીં ધંધો કરવા દો” તેવી માંગ કરી છે..
0 Comments